Rashifal

ભગવાન રામની કૃપાથી આ રાશિનો બિઝનેસ ચાલશે ડબલ કરોડપતિ બનશો

આ સપ્તાહ થોડું નકારાત્મક દેખાઈ રહ્યું છે પરંતુ, જો પોતાના દુઃખ પર ફોકસ કરવન સ્થાને એ પરિસ્થિતિમાંથી તમારે શું શીખવાનું છે તે બાબતે ઊંડો વિચાર કરવાનું ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. દુઃખ આવશે જ પરંતુ તેમાં તમારા માટે આધ્યાત્મિક સ્તરે સ્વયંને ઓળખવાની તક છે.

આ સપ્તાહ લાગણીઓ સમજીને મન અને હૃદય બંનેને એક જ લાઈનમાં લાવવાનું છે. જ્યાં સુધી મન અને હૃદય એક સરખા નિર્ણય પર ના આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના નિર્ણય ઉતાવળમાં લેવા નહિ.

આ સપ્તાહે તમને ઘણા બધા લોકો તમારી પરિસ્થિતિ અને નિર્ણયો વિષે સમજાવવા માટે આવશે અને તેઓ સાચા પણ હશે એવામાં પોતાનો ઈગો અને મંતવ્યો બાજુ પર મૂકીને તેમની વાત ખુલ્લા મને અને શાંતિથી સાંભળવી જેથી કરીને ભવિષ્યમાં કરવાના આયજનો સુવ્યવસ્થિત રીતે કરી શકાય.

આ સપ્તાહ સામાન્ય રહેશે. જેટલું છે તેમાં જ ખુશ રહેશો, વધુ પડતું મેળવવાની ઈચ્છા નહિ થાય અથવા વધુ કામ કરવાની આળસ આવશે. એવા સંજોગોમાં તમારી પાસે ઘણું બધું કામ આવી શકે છે. ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે જો વધુ મેળવવું હોય તો તમારે જાતે જ પોતાના બનાવેલા નિયમો તોડવા પડશે.

આ છે તે રાશિઓ કર્ક,મિથુન,વૃષભ,મેષ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *