Bollywood Gujarat News

જાણો પ્રતીક ગાંધી કેટલી મિલકત નો માલીક છે ..

પ્રતીક ગાંધી એક ભારતીય અભિનેતા છે. તે મુખ્યત્વે ગુજરાતી થિયેટર અને સિનેમામાં કામ કરે છે. તેણે 2020 માં સોની લિવ બાયોગ્રાફિકલ ડ્રામા વેબ સિરીઝ ‘સ્કેમ 1992’ માં સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાની ભૂમિકા ભજવ્યા બાદ દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. તેમનું પાત્ર લોકોને ખૂબ ગમ્યું અને આજે પણ હિન્દી સિનેમાનું જાણીતું નામ બની ગયું છે. આજે આ […]

Gujarat

વરસાદને કારણે રાજ્યમાં 142 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ, આટલી મોટી શક્યતા, તંત્ર એલર્ટ

ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. હવે રાજ્યમાં ગુલાબ વાવાઝોડાની સાથે ફરીવાર બીજુ શાહિન વાવાઝોડુ અરબ મહાસાગરમાં તૈયાર થઈ રહ્યું છે. વાવાઝોડુ સર્જાવાને કારણે દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદની તિવ્રતા વધશે. આજે દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ 60 કિલોમીટરની છે. […]

Gujarat

જામનગર તાલુકાના કોંઝા ગામના ભારે વરસાદ ના કારણે સંખ્યાબંધ પશુઓના મૃત્યુથી પશુપાલકોમાં ભારે ચિંતા

તમને જણાવી દઈએ કે જામનગર પર જાણે કે મેઘરાજાએ કહેર વર્તાવ્યો હોય તેમ રવિવાર રાતથી સોમવાર સુધી મૂશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે જામનગર જિલ્લાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ હતી. જલપ્રલયના કારણે જામનગરનું ધુંવાવ ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું અને 24 કલાકના જળતાંડવે ભારે તબાહી નોતરી છે. જામનગર તાલુકાના કોંઝા ગામમાં સાંબેલાધાર વરસાદ […]